Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

ડાંગ જિલ્લાના ખેડૂતોએ બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પાઠવ્યુ આવેદનપત્ર, પાક નુકસાનીનું વળતર આપવાની કરી માગ

ડાંગ જિલ્લાના ખેડૂતો માટે પાક નુકસાનનો સરવે કરાવી હેક્ટર દીઠ યોગ્ય વળતર ચુકવવા માટે બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા યોજ્યા હતા. ખેડૂતોએ મુખ્યમંત્રી જોગ એક રિમાઈન્ડર આવેદનપત્ર પાઠવી 311 ગામોમાં નુકસાનીનો સરવે કરાવી

TV9 ગુજરાતી Thu, 05 Nov 2026 11:17
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗