GOOD
INDIA
GUJARAT
રણબીરની ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધૂમ ! 3 દિવસમાં કરી ₹375 કરોડની કમાણી

નિતેશ તિવારીની આ ફિલ્મે માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસ પર ₹300 કરોડથી વધુની જોરદાર કમાણી કરી લીધી છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ આપી રહી છે.
Read the original at TV9 ગુજરાતી ↗