GOOD
INDIA
GUJARAT
શું હૃદયના દર્દીઓ કાજુ-બદામ ખાઈ શકે ? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે

ડ્રાયફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન રહે છે કે શું હૃદયના દર્દીઓ કાજુ અને બદામ ખાઈ શકે છે? ચાલો જાણીએ આ અંગે હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે.
Read the original at TV9 ગુજરાતી ↗