Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

શું 2 લાખ કિલોમીટર ચાલ્યા પછી કાર વેચી દેવી જોઈએ ? જાણો શું છે હકીકત

ઘણા લોકો માને છે કે એકવાર કાર 2,00,000 કિલોમીટર ચલાવ્યા પછી, તેને વેચી દેવી જોઈએ. જાણો કે જૂની કાર કેટલા સમય સુધી ચલાવવી સલામત છે અને કયા સંજોગોમાં નવી કાર ખરીદવી શ્રેષ્ઠ છે.

TV9 ગુજરાતી Sun, 25 Oct 2026 09:11
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗