GOOD
INDIA
GUJARAT
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર… જે કોઈએ નથી કર્યું તે હવે ‘હિટમેન’ કરશે, એકસાથે 2 વર્લ્ડ રેકોર્ડ તૂટશે

ક્રિકેટનો Hitman રોહિત શર્મા હવે એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કરવાની અણી પર છે, જે ક્રિકેટ જગતમાં આજ સુધી કોઈ બેટ્સમેન કરી શક્યું નથી. રોહિત શર્માના નિશાના પર બે એવા મહારેકોર્ડ છે, જે આવનારા દાયકાઓ સુધી અતૂટ રહી શકે છે.
Read the original at TV9 ગુજરાતી ↗