Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ, દિવાળીની ચમક પડી ઝાંખી

તહેવારો ટાણે મોંઘવારીના બોમ્બથી મધ્યમવર્ગના ખિસ્સા પર ભારણ વધ્યું છે. દિવાળીની ચમક ફિક્કી પડી છે, કારણ કે જીવનજરૂરી ચીજવસ્તુઓ, CNG, પેટ્રોલ-ડીઝલ, અને મીઠાઈઓના ભાવ આસમાને પહોંચ્યા છે. વતન જવાના ભાડા પણ મોંઘા થતા, લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે

TV9 ગુજરાતી Thu, 05 Nov 2026 12:23
Read the original at TV9 ગુજરાતી ↗