GOOD
INDIA
GUJARAT
બનાસકાંઠામાં ગોબરમાંથી સીએનજી કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે ચાલે છે કાર અને ટ્રક?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑક્ટોબરે રાધનપુર અને થરાદ ખાતે બનાસ ડેરીના બે નવા બાયૉ-સીએનજી પ્લાન્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. રાધનપુરનો આ પ્રસ્તાવિત પ્લાન્ટ દૈનિક 1,350 કિલો બાયૉ-સીએનજી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે, જ્યારે થરાદ પ્લાન્ટની ક્ષમ
Read the original at BBC ગુજરાતી ↗