Flag of Indiaसत्यमेव जयते AADTAK
PROBLEM INDIA GUJARAT

ધોરણ 10 પછી ક્યાં ખોવાઈ જાય છે ભારતનાં બાળકો?

એક છોકરો પોતાના ગામમાં આઠમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરે છે. દરરોજ ઘરથી થોડે જ અંતરે આવેલી શાળાએ તે ચાલીને જતો હતો. પરંતુ નવમા ધોરણમાં અભ્યાસ ચાલુ રાખવા માટે હવે તેને નજીકના શહેરની માધ્યમિક શાળામાં જવું પડશે. આટલો લાંબો રસ્તો તેણે ક્યારેય એકલા ક

TV9 ગુજરાતી Wed, 04 Nov 2026 03:42
Read the original at TV9 ગુજરાતી ↗