CRISIS
INDIA
GUJARAT
ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?

ઈરાનમાં આવેલો કેશમ ટાપુ ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે હોર્મુઝની સમુદ્રધુની પાસે આવેલો છે. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાના મોટા ભાગનો ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો વેપાર થાય છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્
Read the original at TV9 ગુજરાતી ↗