CRISIS
INDIA
GUJARAT
ગુજરાત : 'રાત્રે ઘરની બહાર નીકળતા ડર લાગે છે' એ ગામ જ્યાં દીપડો ત્રણ વર્ષના બાળકને ઉઠાવી ગયો ત્યાં કેવી સ્થિતિ છે?

દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો દીપડાને માફક આવી ગયા છે જ્યાં તે સુરક્ષા અનુભવે છે. ભુંડ, સસલાંનો શિકાર કરીને ખેડૂતોને મદદ કરે છે, પરંતુ ક્યારેક માનવી પર પણ હુમલાની ઘટનાઓ બને છે.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗