Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

દિવાળી : ગ્રીન ફટાકડા એટલે શું અને તેનાથી ખરેખર પ્રદૂષણ ઘટે છે?

'ગ્રીન ફટાકડા'ની શોધ 'નૅશનલ એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (નીરી) દ્વારા કરાઈ છે. આ ફટાકડા ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

BBC ગુજરાતી Thu, 05 Nov 2026 05:26
Read the original at BBC ગુજરાતી ↗